https://www.facebook.com/MFBOTAD/
રવિવાર તારીખ 13/09/2020 ના રોજ
વિજ્ઞાની ડો. મિતુલ ત્રિવેદી સાથે *વેદોથી રોકેટ સાયન્સ તરફ* ના વિષય પર ઓનલાઈન ફેસબુક લાઈવ લેક્ચરનું આયોજન કરેલ છે.
🪐💫☄️🌪️💥🌓🌏🌊🌌🎇🛰️🚀🛸🛸🚀🛰️🛬🛩️✈️
*વિજ્ઞાની ડો. મિતુલ ત્રિવેદીનો પરિચય:*
તેઓ
*હાયપરપોલિગ્લોટ - પ્રાચીન 45 ભાષાઓને ડીકોડિંગ*
*નાસા, ગોડાર્ડ સેન્ટર, ડબ્લ્યુડીસી, યુએસએ ખાતે વૈજ્ઞાનિક તરીકે સંકળાયેલ છે. (પાર્કર સોલર પ્રોબ મિશન)*
*ડીપ સ્પેસ સાયન્સમાં પ્રાચીન કન્સેપ્ટ ડિઝાઇનર તરીકે કાર્યરત. (મંગલ્યાન, ચંદ્રાયાન 2)*
*(આગામી પ્રોજેક્ટ્સ છે ગગનયાન, આદિત્ય એલ 1, ચંદ્રયાન 3, મિશન વેનિયસ)*
*નીચે જણાવેલ લિંક દ્વારા આપ લાઈવ કાર્યક્રમમાં જોડાય શકશો.*
https://www.facebook.com/MFBOTAD/
*ફેસબુક લાઈવ લેક્ચરનો સમય:*
=================
*તારીખ: 13/09/2020*
_*India time ⏰ :*_
*Morning:*
*10:30 am to 11:30 am*
_* --------------------------------------