કેન્દ્રની કામગીરી :
૧. સામાજિક સમસ્યાઓ બાબતે જાગૃતિ અભિયાન
૨. આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ( ૮ માર્ચ )
૩. કિશોરીઓ માટે એપ્રિલ – જુલાઈ માસ દરમ્યાન કારકિર્દી માર્ગદર્શન
૪. સ્તનપાન સપ્તાહની ઉજવણી
૫. પોષણદિનની ઉજવણી
૬. સ્વસહાયજૂથને ચોક્કસ સમયે ઉપાર્જન પ્રવૃત્તિ માટે માર્ગદર્શન
૭. આરોગ્ય દિન / સપ્તાહની ઉજવણી
૮. કિશોરીઓ માટે દિવાળી વેકેશન દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ બાબતે તાલિમનું આયોજન કરશે.
૯. અન્ય મહિલા કલ્યાણલક્ષી પ્રવૃત્તિ હાથ ધરશે.